રાણપુર પોલીસ નો જુગારીઓ ઉપર સપાટો

0
159

રાણપુરમાંથી જુગાર રમતા છ સકુનીઓને રૂ.૧૦૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે હાસલપર ના જુના માર્ગે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો રાણપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હાસલપર ના જુના માર્ગે જુગારીઓ જુગાર રમવામાં મસ્ત હતા ત્યારે પોલીસે રેડ પાડતા અફડાતફડી મચી ગઈ હતી અને છ જુગારીઓને ૧૦૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા જેમા રોહિતભાઈ રામજીભાઈ રણેરા(ઉર્ફે.મુનો)પગી ઉ.૧૯,મનીષભાઈ દેવજીભાઈ રણેરા-પગી ઉ.૨૩,ધવલભાઈ જગદીશભાઈ બરોલીયા-રામનંદી ઉ.૧૯,પ્રવિણહાઈ માધાભાઈ મેટાળીયા-કોળી પટેલ ઉ.૨૪,રવિભાઈ જીણાભાઈ ચાવડા-રાવળ ઉ.૨૩ આ તમામ વિરૂધ્ધ રાણપુર પોલીસે જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી એ.એસ.આઈ-આઈ.જી.મોરી કરી રહ્યા છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY