સુરત, તા.૧૮
સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારનાં વિવિધ રસ્તાઅો ઉપરથી ઝોન કચેરી દ્વારા દૂર કરવામાં આવેલ લારી-ગલ્લાï, કેબીન તેમજ અન્ય માલ-સામાન ચીજવસ્તુઅોની માલિકી ધરાવતા ઈસમોને આથી જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે, સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં વિવિધ રસ્તાઅો પરથી સુરત મહાનગરપાલિકા તરફથી તા.૧-૪-૨૦૧૬ થી તા.૩૧-૮-૨૦૧૮ સુધીના દબાણ હેઠળ જપ્ત કરવામાં આવેલ માલસામાન જેવો કે લારી, ગલ્લા, કેબીન વગેરે સામાન આ નોટીસ પ્રસિદ્ધ થયેથી સાઉથ વેસ્ટ ઝોન કચેરીથી ફોર્મ મેળવી વિગત ભરી જરૂરી પુરાવા નિશાની આપી દિન ૩૦માં નિયત દબાણ ચાર્જ ભરી છોડાવી જવા અન્યથા મુદ્દત વિત્યે અત્રેના દબાણ ડેપો તથા ગોડાઉનમાં જમા માલ સામાનનો ધી બી.પી.એમ.સી. એક્ટના પ્રકરણ ૨૭ની કલમ ૪૩૮ની જાગવાઈ મુજબ નિકાલ કરવામાં આવશે તથા તે અંગેની કોઈપણ પ્રકારની ફરિયાદ પાછળથી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની સર્વે લાગતા વળગતાઅોએ નોંધ લેવી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




