લો. બોલો..સરકાર અને ડીજીપી પ્રોહી ના અમલ પાછળ પડ્યા ને એલસીબી પીએસઆઇ રોકડી કરવા જતાં એસીબી માં ભેરવાયા!!

0
292

આજરોજ તાપી એલસીબી પીએસઆઇ
દ્વારા લિસ્ટેડ બુટલેગર નું નામ ગુન્હા માંથી કાઢી નામ કાઢી નાખી ધરપકડ ન કરવા માટે માતબર રકમ ૫૦૦૦૦૦/-જેવી માતબર રકમ ની લાંચ માંગતા કથિત બુટલેગરે ABC નો સહારો લેવાનું નક્કી કરી ACB સુરત એકમ ના મદદનીશ નિયામક આર એસ પટેલ ને અરજી કરતા ACB પીઆઇ વી એ દેસાઈ તાપી ને સુચના અને માર્ગદર્શન આપતા
તાપી એલસીબી પીએસઆઇ મહામૂનકર નું છટકું ગોઠવાયું હતું.જેમાં પંચો ની હાજરી માં લાંચ માં માગેલ રકમ આરોપી દ્વારા પટેલ ચિકન સામે રોડ પર ફરિયાદી ના વાહન માં બારડોલી કડોદરા રોડ પર બારડોલી સુરત ખાતે લાંચની રકમ સ્વીકારતા
૫૦૦૦૦૦/-સાથે રંગે હાથ એસીબી ના છટકામાં સપડાઇ ગયેલ અને જે રકમ પણ એસીબી એ રિકવર કરતા સમગ્ર ગુજરાત પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શું એ બુટલેગર ની પણ પ્રો. ના ગુન્હા માં ધરપકડ થઈ? કેમકે ગુનેગાર ને પણ પકડવો જરૂરી છે જે બાબત ના પગલાં લેવાય તે જરૂરી છે ભલે આ કેસ માં તે ફરિયાદી હોય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY