લીંબડી – બગોદરા નેશનલ હાઇવે રોડ પર ઈંટ અને રેતી ભરેલ 2 ડમ્પર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

0
67

ઈંટ ભરેલ ડમ્પર રોડ પલટી મારી જવા પામેલ

લીંબડી તાલુકા ના કટારીયા ગામ પાસે ની ઘટના

આ અકસ્માત માં બે લોકો ને ગંભીર ઈજાઓ થતા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY