101 ટકા કામ ની ગેરન્ટી:લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ના મરે.

0
691

પ્રમુખ દૈનિક અખબારો માં દરરોજ આવતી જાહેરાતો માં કેટલાય જુવાનિયા ભોળવાય છે,છેતરાય છે પણ ફરિયાદ થી દુર ભાગે છે જેનો લાભ આ પ્રમુખ અખબારો માં આવી જાહેરાત આપનાર લુચ્ચા લોકો લાઇ જય છે અત્રે પ્રસ્તુત તો એક માત્ર ઉદાહરણ છે
આ સમગ્ર વિગત ની જાત તપાસ કરતા જાણવા મળ્યું કે આવી જાહેરાત આપનાર એમ કહે છે કે તમારે અમારી સાથે જોડાવા વાર્ષિક માત્ર 1200 રૂપિયા અને આ જીવન ફી 2000 ભરવાની રહેશે જેમાં તમારે પૈસાદાર ઘરની,કોલેજીયન,સુંદર યુવતીઓ ને મસાજ કરવાનો રહેશે જેના તમને 10000 રૂપિયા મળશે.મસાજ ન આવડતો હોય તો અમારા મેડમ શીખવશે માટે બેન્ક પર જય કૉલ કરો ખાતા નમ્બર એ વખતે કહીશું.
આવી જાહેરાતો ની મસમોટી રકમ ચુકવાતી હૉય છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય કે પ્રથમ નજરેજ છેતરપીંફી વાળી દેખાતી આ જાહેરાતો પર તંત્ર ની નજર કેમ નથી?શુ તંત્ર એટલું પણ નકરી શકે કે એક ટપાલ લખી પેપર ના મલિક ને ફરીવાર આવી જાહેરાતો
ન મુકવા ની સૂચના આપે કે બીજીવાર આવી જાહેરાત પ્રસિદ્ધ કરશો તો મદદગારી ની કલમ હેઠળ ફરિયાદ સરકાર તરફ નોંધવામાં આવશે.

ગુન્હો બને તોજ ફરિયાદ દાખલ થાય? શુ તંત્ર આ જાહેરાત માં સમજતી નથી? અરે નાનો છોકરોય કહે કે આ ખોટી જાહેરાત છે પણ બિચારા ગરીબ ને ગરજવાન ને બુદ્ધિ નહોય પણ તંત્ર ને તો બુદ્ધિ છે ને? પોલીસ ગુન્હો બનેત્યારેજ ફરિયાદ નોંધે? તો પ્રિવેન્સન ઓફ ક્રાઈમ (પીસીબી) બ્રાન્ચ નું આ કામ નથી?
અરે ભાઈ પોલીસ ને બધ્ધિ ખબર છે પણ…….વાઘ ના જબહા માં હાાથ  કોણ નાખે?એ તો કોઈ વિરલો સમશેર લઇ નીકળે તોજ થાય બાકી તો…આપડે ?કાલે જનતા રેડ કરે ને આપડી રોકડી જાય તો વળી સરકાર દરકાર લેબતો જોઈશું!!! કોઈ અરજદાર અરજી કરે તો તેનોજ જવાબ લેવાય ને તપાસ ના નામે મીંડું..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY