ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮
જા તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો કો આ નિયમ જાણી લો, એનાથી તમને લાખો રૂપિયાનો ફાયદો થઇ શકે છે. આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે નઈ કનેક્શન પર તમને ૫૦ લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ ક્લેમ મળે છે. આ કોઇ પણ દુર્ઘટના થતી વખતે કામમાં આવે છે. ખાસ વાત એ છે કે એમાં તમારો કોઇ વધારે પણ પ્રિમિયમ ભરવાનું નથી. એમાં તમે સીધા ૪૦ લાખ કન્ડીશનમાં ૫૦ લાખ સુધીનો ક્લેમ કરી શકો છો.
દૂન એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર એસોશિએશનના એક અધિકારીએ જણાવ્યું કે સિલિન્ડર ફાટવા પર જા કોઇ માણસનું મોત થઇ જાય છે તો ૫૦ લાખ સુધીનો ક્લેમ કરવામાં આવી શકે છે પરંતુ ઘટના માટે ૪૦ લાખ ક્લેમ જ કરી શકાય છે. તો બીજી બાજુ ઘાયલ થયેલ માણસને દસ લાખનું વળતર મળે છે.
એના માટે તમારે સૌથી પહેલા પોલિસ અને ઇન્શ્યોરન્સ કંપનીને સૂચના આપવી પડશે. હ્લૈંઇ દાખલ થયા બાદ તમે એની કોપી સંભાળીને રાખો. આ ત્યારે કામ આવશે જ્યારે તમે કંપનીમાં ઇન્શ્યોરન્સ ક્લેમ કરશો. એના માટે એજન્સી સંચાલકને સંપર્ક કરી શકો છો.
અહીંયા વીમો બે પ્રકારનો હોય છે, જેમાં એખ કંપની તરફથી જ્યારે બીજા ગ્રાહક તરફથી હોય છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવે છે. એજન્સીએ પણ દરેક ગ્રાહકોનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કરાવવો પડે છે. ઘટનામાં થતું નુકસાનના આધાર પર વીમાની ચુકવણી કરવામાં આવે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"