ભોપાલ,તા.૬
મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભાજપના સાસંદ નંદકુમાર સિંહની દબંગાઈ સામે આવી છે. ભાજપ સાંસદને ટોલ ટેક્સ પર રોકવામાં આવતા સાંસદના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. અને ટોલ ટેક્સના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી.
સાંસદની દબંગાઈ સીસીટીવીમાં કેદ થઈ છે. જાકે, સાંસદની દબંગાઈ બાદ તેમણને ટોલ ટેક્સની ચૂકવણી કરવી પડી હતી. નંદકુમારસિંહ મધ્ય પ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે. જ્યારે આ મામલે કોઈપણ પ્રકારની એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. ભાજપ સાંસદ શિવપુરી આવી રહ્યા હતા. જે દરમ્યાન ટોલ ટેક્સ પર હંગામો મચાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




