ન્યુ દિલ્હી,
બજેટમાં ઘોષણાની દોઢ મહિનાની અંદર આયુષ્યમાન ભારતની ગાડી ગતિ પકડવા લાગી છે. ૨૯ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તેને લાગુ કરવા માટે તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ ૧૦ કરોડ ગરીબ પરિવારોને મફત ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અલગ અલગ પેકેજનું માળખું તૈયાર કરવામાં આવી રÌšં છે. હજુ આ પ્રકારના ૧૩૦૦ પેકેજનું માળખું તૈયાર કરવામાં આવી ચૂકયું છે. સરકારની કોશિશ આ વર્ષે ૧૫ ઓગસ્ટથી આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની છે.
આયુષ્યમાન ભારત સાથે જાડાયેલા એક અધિકારીએ કÌšં કે ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને ભરપૂર સમર્થન મળી રÌšં છે. અત્યાર સુધી ૨૯ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ યોજનાને પોતાને ત્યાં લાગુ કરવા માટે તૈયાર થઈ ગયા છે. આ રાયોએ આ માટે વિશેષ નોડલ ઓફિસર નિયુકત કરવા અને સામાજિક, આર્થિક અને જાતિગત જનગણનાના આંકડાઓના હિસાબથી ગરીબ પરિવારોની ઓળખ કરવા માટે કÌšં છે. ત્યારબાદ આ પરિવારોને આધાર ડેટા સાથે જાડી દેવામાં આવશે જેથી તેમને કેશલેસ ચિકિત્સા સુવિધા આસાનીથી પૂરી પાડવામાં આવી શકે. ત્યારે કેન્દ્ર સરકારે વિવિધ બિમારીઓની સારવારમાં આવનારા ખર્ચના આધાર પર ૧૩૦૦ પેકેજનું માળખું તૈયાર કયુ છે. હોÂસ્પટલોને આ પેકેજના આધારે ચૂકવણું કરવામાં આવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"