ટેક્સાસ,તા.૨૨
અમેરિકાના ટેકસાસમાં એક દાદીમાંએ ૧૨ ફુટના લાંબા મગરને મારી નાખ્યો છે. જેની તસ્વીર સોશિયલ માડિયામાં શેર કરવામાં આવી છે. મગરને તેમના ફાર્મ હાઉસમાં મારી નાખ્યો હતો. જૂડી કોચરન નામની આ વૃદ્ધ મહિલાએ આ માટે હાઈ પાવર ગનનો ઉપયોગ કર્યો હતો. ૨૬૩ કિલોના મગર તેમના ફાર્મહાઉસના તળાવમાં હતો. તેમને એક ગોળીમાં મગરને મારી નાખ્યો હતો.
આ મગરે ઘણા વર્ષ પહેલા કોચરાનના નાના પ્રિય ઘોડાને મારી નાખ્યો છે. જૂડી કોચરાને હાલમાં એક નાના કસ્બે લિવિંગસ્ટોનની મેયર બની છે. આ ક્ષેત્રમાં શિકારને માન્ય કરવામાં આવ્યો છે.
કોચરનનું કહેવુ છે કે આ રીતે મગરને મારવાની જરૂર હતી. મગરનો પૂછડીનો ભાગ જૂડીએ ઓફિસના લગાવવામાં આવશે. મગરના પેટની ચામડીના ચંપલ બનાવવા માંગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



