મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક,કોંગ્રેસ-એનસીપી,બીએસપી ગઠબંધન કરશે?

0
11

ન્યુ દિલ્હી,તા.૭
લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં નવા ગઠબંધનની કવાયત્ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને શિવસેનાની મિત્રતા એક તરફ તૂટવાના આરે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ- ગઠબંધને મ્જીઁ માટે દરવાજા ખોલી દીધા છે. મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા અધ્યક્ષ શરદ પવારે મજબૂત ગઠબંધન દ્વારા ભાજપને મ્હાત આપવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે.
આ રોડમેપ દ્વારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનમાં મ્જીઁ માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે. મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં મ્જીઁએ એક પણ બેઠક પર જીત મેળવી ન હતી. જાકો મ્જીઁને મહારાષ્ટ્રમાં ૧૧ લાખ ૯૧ હજારથી વધુ વોટ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં ૧૨ ટકા દલિત મતદાર છે. અને વિદર્ભની રાજનીતિમાં દલિત મોટુ ફેક્ટર છે. વિદર્ભમાં લોકસભાની ૧૧ બેઠક છે.
જા કોંગ્રેસ અને ગઠબંધન મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડે તો ભાજપનો ખેલ બગાડી શકો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૦૧૪માં ૨૩ બેઠક પર વિજય મેળવ્યો હતો.જ્યારે શિવસેનાના ફાળે ૧૮ બેઠક આવી હતી. ત્યારે શરદ પવારે કોંગ્રેસ ગઠબંધનમાં આમંત્રણ આપીને ભાજપ અને શિવસેનાનો ખેલ બગાડવા માગે છે. ત્યારે આ મામલે હજુ સુધી બહુજન સમાજવાદી પાર્ટી આ મુદ્દે ચુપ છે.
૦૦૦૦૦

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY