ભારતે મુકેલા પ્રતિબંધથી પાકિસ્તાન કલાકારો અકળાયા : માહીરા ખાન

0
22

ઇસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધના કારણે હેરાન છે. તેનુ કહેવુ છે કે આના કારણે કલાકારો પણ પરેશાન થયેલા છે. પાકિસ્તાની કલાકારો પર હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે કલાકારો પર હાલમાં ભારતમાં મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે પરેશાન છે.
તેનુ કહેવુ છે કે કલાકારો પર પ્રતિબંધની બાબત બિલકુલ યોગ્ય નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં પ્રવેશ કરવાનીકિયારેય ઇચ્છા ધરાવતી ન હતી. માહિરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે ઇચ્છુક ન હતી. જા કે સંજાગથી તે પ્રવેશી ગઇ હતી. રઇસ ફિલ્મ બાદ તે કેટલીક ફિલ્મો કરી રહી છે.
માહિરા ખાનનુ કહેવુ છે કે તે હમેંશા પાકિસ્તાની ફિલ્મોને લઇને જ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક પાકિસ્તાની કલાકારો પ્રતિબંધના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. માહિરા ખાન બોલિવુડમાં પ્રવેશી ત્યારે તેની પાસેથી જારદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જા કે તે વિવાદમાં આવી ગઇ હતી. પાકિસ્તાની કલાકાર ફવાદ છેલ્લે કરણ જાહરની ફિલ્મ એ દિલ હે મુશ્કેલીમાં નજરે પડી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY