મહુવા આગ્રા રોડ પર ટ્રક અને બોલરો વચ્ચે અકસ્માત

0
459

મહુવા,
૨૮/૦૩/૨૦૧૮

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહુવા આગ્રા રોડ પર ઉત્તર પ્રદેશ પાસિંગ ની એક બોલેરો જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.ડ્રાઈવર ને સામાન્ય ઇજા થયેલ છે.

રિપોર્ટર કનુભાઈ અગ્રવાલ.
૯૮૨૪૧૫૯૧૭૭

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY