માલ્યાના ખુલાસા બાદ જેટલી પર સ્વામીનો ”ટિવટ બોમ્બ’, લગાવ્યા બે મોટા આરોપ

0
12

ન્યુ દિલ્હી,તા.૧૩
દેશના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા દારૂના બિઝનેસમેન વિજય માલ્યા દ્વારા નાણાં મંત્રી અરૂણ જેટલીને લઇ આપવામાં આવેલા નિવેદન પર હોબાળો કર્યો છે. વિજય માલ્યાએ કહ્યું છે કે તેઓ લંડન જતાં પહેલાં અરૂણ જેટલીને મળ્યો હતો. હવે ભાજપના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીઆ આ મુદ્દા પર ટ્‌વીટ કરી છે જે કેટલાંય પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા છે.
સ્વામીએ ગુરૂવારના રોજ ટ્‌વીટ કરી કે વિજય માલ્યાને દેશમાંથી ભાગવા સાથે જાડાયેલા હવે બે ફેકટર આપણી સામે છે, તેનો કોઇ ઇન્કાર કરી શકે નહીં.
૧. ૨૪ આૅક્ટોબર, ૨૦૧૫ના રોજ માલ્યાની વિરૂદ્ધ રજૂ કરાયેલ લુકઆઉટ નોટિસને ‘બ્લોક’થી ‘રિપોર્ટ’માં શિફટ કરાયો. જેની મદદથી વિજય માલ્યા ૫૪ લગેજ આઇટમ લઇ ભાગ્યા હતા. ૨. વિજય માલ્યા એ સંસદના સેન્ટ્રલ હોલમાં નાણાંમંત્રી અરૂણ જેટલીને કહ્યું હતું કે તેઓ લંડન માટે રવાના થઇ રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY