માલ્યાને લોન આપવામાં નાણા મંત્રાલયના અધિકારીઓની સંડોવણીની સીબીઆઇને આશંકા

0
17

ન્યુ દિલ્હી,તા.૧૫
વિજય માલ્યાને લોન આપવાના મામલે સીબીઆઈની રડારમાં નાણા મંત્રાલયના અધિકારીઓ આવ્યા છે. સીબીઆઈનો દાવો છે કે, નાણા મંત્રાલયના અધિકારીઓએ બેંક સાથે વાર્તાલાપ કરીને માલ્યાને લોન આપવી હતી. સીબીઆઈ આ મામલે કેટલાક અધિકારીઓના વલણ પર નજર રાખી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ લોન રિકાસ્ટમાં નિયુક્ત કરવામાં આવેલા રાજનીતિકની ભૂમિકાની પણ તપાસ કરી શકે છે. માલ્યાએ મિડ રેકિંગ અધિકારીઓ સાથે પણ અનેક વખત મુલાકાત કરી હતી. આ ઉપરાંત બેંકના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સીબીઆઈ માલ્યા સિવાય આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ વિરૂદ્ધ તપાસ કરી રહી છે. કિંગફિશરને એરલાઈન્સને બે વખલ ની રીસ્ટ્રક્ચક કરી હતી. આ તમામ લોન યુપીએ સરકારના શાસનમાં આપવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY