ભુજ: ભુજ માંડવી હાઇવે ઉપર શિવપારસ મંદિર પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર શિવપારસમંદિર પાસે સુખપર ત્રણ રસ્તા ઉપર સર્જાયેલા અકસ્માતમાં ભુજના લખુ ભાઈ કાનાભાઈ રબારીને ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું. આજે બપોરે સાડા અગિયારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર નાસી છૂટયો હતો પરંતુ જાગૃત નાગરિક દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને પકડી પાડ્યો હતો. આ ઘટનાની આગળની કાર્યવાહી માનકુવા પોલીસ કરી રહી છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




