માંડવીના રામેશ્વર ઝુપડપટ્ટીમાંથી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે.
માંડવીના રામેશ્વર ઝુપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં ગંજીપાનાનો જુગાર રમાતા હોવાની બાતમીના આધારે બપોરે માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ. મહાવીરસિંહ જલુના માર્ગદર્શન હેઠળ દેવચંદભાઈ પાતરીયા પોલીસ સ્ટાફ સાથે દરોડો પાડીને પાંચ ખેલીઓની ધરપકડ કરવામાં આવેલ છે.જુગાર રમતા હિતેશ વલ્લભજી ખારવા ,પુજાબેન જાડેજા, હેતલબેન ખારવા,જીતેન્દ્ર રાઠોડ ,સમીર એ.સમેજાને ૧૧૩૦૦ સાથે પકડી પાડયો હતો.બધાજ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગૌતમ બુચિયા 9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







