મોદી સરકારને બદલવાનો સમય આવી ગયો : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

0
11

ન્યુ દિલ્હી,તા.૧૦
પૂર્વ પીએમ મનમોહન સિંહે રામલીલા મેદાનમાં આયોજીત ધરણામાં મોદી સરકાર પર પ્રહારો કર્યા અને આ સરકારને દરેક મોર્ચા પર નિષ્ફળ ગણાવ્યા. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે મતભેદ ભૂલીને તમામ પક્ષ સાથે આવે. સરકાર બદલવાનો સમય આવવાનો છે. આ સરકારમાં ખેડૂત, નાના વેપારી પરેશાન છે. યુવાનોને રોજગારી મળી રહી નથી. મોદી સરકારે જે વચન આપ્યું હતું તે વચન પૂરું થઇ કહ્યું નથી. આપણે દેશની એકતા અને અખંડિતતા બચાવાનું કામ કરવું પડશે. મોદી સરકારના એવા કેટલાંય કામ છે જે દેશહિતમાં નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY