ન્યૂ પશુપતિ ટેક્સટાઈલ માર્કેટની બે દુકાનો પડાવી લેવા કારસો ઘડાયો

0
10

સુરત, તા. ૨૯
સિટી લાઈટના ઠગ દંપતી અને તેના પુત્રએ રિંગરોડ પરથી ન્યૂ પશુપતિ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાકિંગની બે દુકાનો પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવી કારસો ઘડતા મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવટ પાટિયા ખાતે ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહતા હનુમાનલાલ ખુશાલરામ શર્માએ સિટીલાઈટ ખાતે આવેલા ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિતમ હરચંદરાય શર્મા, તેની પત્નીં નિર્મલા શર્મા અને તેના પુત્ર યુધ્ધવીર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી છે. ત્રણેય આરોપીઅોએ ભેગા મળી ન્યૂ પશુપતિ ટેક્ષટાઈલ માર્કેટના પાકિ*ગમાં આવેલી દુકાન નંબર ૧૦૧ અને ૧૦૨ પચાવી પાડવા કાવતરુ ઘડયું હતું. ત્રણેય આરોપીઅોએ બન્ને દુકાનોના ભોગવટાના કોઈ પુરાવા ïન હોવા છતાં કબજા રસીદ બનાવવા માટે એડવોકેટ મનોજ આર. યાદવ મારફતે બોગસ કબજા રસીદ બનાવી હતી અને તેનો સરકારી કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કર્યોï હતો. આ બનાવ અંગે પ્રો. પીએસઆઈ ડી.એમ. રાઠોડ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY