સરસાણા ગામમાં ચોરી કરવા આવેલા ત્રણ પૈકીએક ઝડપાયો

0
14

સુરત, તા. ૨૯
સરસાણા ગામ મંદિર ફળિયામાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ત્રણ ચોર પેકી એકને ઝડપી પાડી પોલીસને હવાલે કરાયો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરસાણા ગામ મંદિર ફળિયુમાં રહેતા જશુબેન અમનભાઈ પટેલના ઘરમાં ઘૂસેલા ત્રણ ચોર પૈકી દિનુ ઉર્ફે દીતુ ઉર્ફે દિનેશ સુરસીંગ ડામોર (દાહોદ)ને ઝડપી પાડવામાં આવ્યોહતો. જ્યારે સુખો રામસીંગ ડામોર, દિલીપ સુમન ડામોર ભાગી છૂટયા હતા. આરોપીઅોએ ઘરમાંથી સોનાના દાગીના રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા ૨૫૦૦૦ની મતા ચોરી કરીગયા હતા. ખટોદરા પોલીસે ફરિયાદનોંધી ભાગી છૂટનાર બે ચોરની શોધખોળ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY