ન્યુ દિલ્હી,તા.૩૧
મીટૂ કેમ્પેઈન બાદ વિદેશ રાજ્ય મંત્રી પદથી રાજીનામુ આપનારા એમ.જે.અકબર આજે દિલ્લી પટિયાલા હાઉસમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં હાજર રહીને તેઓએ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું.
કોર્ટમાં પોતાનું નિવેદન આપતા એમ.જે.અકબરે કહ્યું કે, મારૂ પત્રકારત્વનું કેરિયર લાંબુ રહ્યું હતું. રમાણીના ટ્વીટમાં મારૂ નામ નહોતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મેં રમાણી દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર માનહાનિનો દાવો પણ કર્યો છે. રમાણી દ્વારા જે આર્ટિકલ લખવામાં આવ્યો તેમાં મારૂ નામ નથી.
ઉલ્લેખનીય છે કે, એમ.જે.અકબર પર કેટલીય મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બાદમાં તેઓએ રાજીનામુ આપ્યુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




