મોદી પોતાની પત્નીનું સન્માન નથી કરતા તો દેશનું સન્માન શું કરવાના : મમતા બેનર્જી

0
5

મિદનાપુર,તા.૨૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પર્સનલ એટેક કર્યો છે. આ વખતે મમતા બેનર્જીએ પીએમ મોદીની પર્સનલ લાઇફ પર ટિપ્પણી કરતાં કહ્યુ કે, મેં પીએમ મોદીનું ચૂંટણી માટેનું નામાંકન જાયુ છે. મમતાએ સોગંદનામાનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, મોદી પોતાની પત્નીનું સન્માન તો નથી કરતાં દેશનું સન્માન શું કરવાના.
પૂર્વીય મિદનાપુરમાં એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ પીએમ મોદી નિશાન સાધતા દાવો કર્યો, ‘‘મોદીએ પોતાના આખા જીવનમાં કિયારેય પોતાની માં કે પોતાની પત્નીનું સન્માન નથી કર્યુ.’’ તેમને કહ્યુ કે, ‘‘તમે તમારી પત્નીને યોગ્ય સન્માન નથી આપતા, તમે લોકોને શું સન્માન આપવાના?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY