(જી.એન.એસ)મુંબઈ,તા.૨૮
અમેરિકાના દંતકથા સમાન બોક્સર માઈક ટાયસન મુંબઈ આવ્યા છે. આજે વહેલી સવારે તેઓ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે એમને જાવા માટે બોÂક્સંગની રમતના ચાહકો અને ટાયસનના પ્રશંસકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ટાયસનનું અંગત રીતે રક્ષણ કરવાની જવાબદારી બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ લીધી છે. એરપોર્ટ પર લોકોના ટોળાથી એણે જ ટાયસનને બચાવ્યા હતા.
ટાયસન આ પહેલી જ વાર મુંબઈ આવ્યા છે. તેઓ શહેરમાં, નેશનલ સ્પોટ્ર્સ ક્લબ ઓફ ઈÂન્ડયા ખાતે ગ્લોબલ કુમિતે-૧ લીગ સ્પર્ધાના ઉદઘાટન માટે આવ્યા છે. આ સ્પર્ધા માર્શલ આટ્ર્સની છે.
શેરાએ કÌšં કે મુંબઈમાં ટાયસનના રોકાણ દરમિયાન એમનું રક્ષણ કરવા માટે પોતે સલમાન ખાન પાસેથી આગોતરી પરવાનગી લીધી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



