ન્યુ દિલ્હી,તા.૭
ભારતે ફરી એકવાર મિસાઈલ ટેક્નોલોજીમાં મોટી સિદ્ધી હાંસલ કરી છે. ભારતે પરમાણુ હથિયારને લઈ જવામાં સક્ષમ પૃથ્વી-૨ મિસાઈલનું ઓડિસાના દરિયા કિનારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૃથ્વી જમીન પરથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
પૃથ્વી-૨ મિસાઈલ ૩૫૦ કિલોમીટરના વિસ્તારમાં હુમલો કરવામાં સક્ષમ છે. મિલાઈલ પોતાની સાથે ૫૦૦ કિલોથી ૧ હજાર કિલોગ્રામ સુધી યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. જેથી પૃથ્વી-૨ મિસાઈલને સામરીક દ્રષ્ટીએ મહત્વની માનવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






