મોદી સરકાર નથી ઇચ્છતી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે : કોંગ્રેસ

0
11

ન્યુ દિલ્હી,તા.૧૯
બે સત્રથી રાજ્યસભામાં લટકી પડેલા ત્રણ તલાક પર આજે કેન્દ્રની મોદી સરકાર અધ્યાદેશ લાવી છે. જાકે, મોદી કેબિનેટના આ નિર્ણયએ દેશભરમાં રાજકીય રંગ પકડી લીધો છે.
કોંગ્રેસે મોદી સરકાર દ્વારા વટહુકમને મંજુરી આપવાના નિર્ણય સામે આક્રમ બની આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે બીજેપી આ બિલનો ઉપયોગ રાજકીય ફૂટબોલ તરીકે કરી રહી છે.
બીજેપી પર આરોપ મઢતા સુરજેવાલાએ કહ્યુ કે, કેન્દ્રની મોદી સરકાર નથી ઇચ્છતી કેમુસ્લિમ મહિલાઓને ન્યાય મળી પરંતુ તે (સરકાર) તેના થકી પોતાના રાજકીય હીત સાધવામાં જાતરાઇ છે. સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે રાજનીતિથી પ્રેરિત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY