ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવાની ડ્રાઇવ અંનુસધાને એલ.સી.બીના ઈન્ચાર્જ પો.ઈન્સ.કે.જે.ઘડુક નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈન્સ.વાય.જી.ગઢવી તથા પોલીસ માણસો ની ટીમ બનાવી ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા દરમ્યાન બાતમી મળેલ કે વાલીયા પો.સ્ટે.ગુ.ર.નં-॥। ૧૦૦૮/૨૦૧૬ પ્રોહી.એ.ક-૬ ૬(૧)બી,૬૫એ,ઇ,૮૧,૯૦,૯૯ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબસિંગ નાગજીભાઇ જાતે-પાટણવાડીયા ઉ.વ.-૩૦ રહે-કંબોડીયા ગામ, ભગતફળીયુ તા.નેંત્રગ જી.ભરૂચ મુળ રહે-પદમાવતી સોસાયટી,રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર જી-ભરૂચ નો વાલીયા બજારમા આવેલ છે જે બાતમી આધારે વોચમાં રહી આરોપી મળી આવતા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી ૮૨2૦-૪૧(૧) આઇ મુજબ અટક કરી વાલીયા પો.સ્ટે મા આગળ ની કાર્યવાહી કરવા સોંપવામા આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધમા નામદાર વાલીયા કોર્ટ તરફથી વોરંટ ઇસ્યુ કરવામા આવેલ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






