ગાંધીધામ મધ્યે ચારણ સમાજના આધ્ય આઈ સોનલ માતાજીનો ૯૬ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

ગાંધીધામ ગઢવી ચારણ યુવક મંડળ દ્વારા વંદનીય અને સ્મરણીય ચારણ કુળ નું ગૌરવ એવા પરમ પૂજ્ય આઇ શ્રી સોનલ માનો૯૬ મો જન્મોત્સવ એટલે કે “”સોનલ બીજ “ગાંધીધામ ગઢવી સમાજ ના સાનિધ્યમાં આનંદ ઉત્સાહ સાથે આઇ શ્રી સોનલ ધામ ગાંધીધામ ખાતે ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ચારણ સમાજના યુવકો ચારણી વેશ ઉમટી પડ્યા હતા બપોરના બે કલાક અંજાર મધ્ય થી આદિપુર સોનલ ધામ થી ગાંધીધામ સોનલ ધામ સુધી ભવ્ય બાયક તથા કાર રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમ પરમ પૂજ્ય શ્રી જાલુ માં આઈશ્રીમેધબાઈમાં આઇ શ્રી દેવલ માં આઇ શ્રી માયામાં દેવનાથ બાપુ.કબરાવ ના મહત સામતભા. રમેશભાઈ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન સમારભ કરવામાં આવ્યું તેમજ રાસ ગરબાની રમઝટ ભવ્ય સંતવાણી તેમજ ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું સમાજના લોકો દ્વારા આરાધ્ય દેવી ની આરતી અનેસમૂહ માં આઈસોનલ ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું ચારણ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગઢવી ચારણ સમાજ યુવક મંડળના પ્રમુખ રાજેશભા વાલજીભાઈ આલગા, મહામંત્રી વિપુલભા લક્ષ્મણભાગળદીયા, ખજાનચી પ્રકાશભા ભગવાનજીભાઆલગા, તથા ગાંધીધામ ગઢવી ચારણ સમાજ યુવક મંડળના યુવકો તથા મિત્ર મંડળ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ
હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






