રાજપીપળા: નર્મદા જિલ્લા વીએચપી અધ્યક્ષ નિશિથ ટેલરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.જેમાં નર્મદા જિલ્લા વીએચપી અધ્યક્ષ તરીકે નિશીથ ટેલર,ઉપાધ્યક્ષ તરીકે અજીતસિંહ રાઠોડ,મંત્રી તરીકે રોહિત વસાવા,સહમંત્રી તરીકે હરનિશ સોની,બજરંગદળ સંયોજક તરીકે પ્રજ્ઞેશ રામી,બજરંગદળ સહ સંયોજક તરીકે કૌશિક પટેલ,સત્સંગ પ્રમુખ તરીકે સુરેશ પાટણવાડિયા,દુર્ગાવાહિની પ્રમુખ તરીકે સ્નેહા ઋષિ,રાજપીપળા શહેર પ્રમુખ તરીકે અંકુર ઋષિ અને નાંદોદ તાલુકા અધ્યક્ષ તરીકે અલ્પેશ પટેલની વરણી કરાઈ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



