હળવદ તાલુકા ના સુસવાવ ગામ રહેતા નવ દંપતી ના લગ્ન જીવન ના ત્રણ વર્ષ જેટલો સમય પછી માતા નેપ્રથમ બાબા નો જન્મ થતા એ પણ ૧.૪૦૦ વજન વાળુ ત્યારે સરકાર ની બાળ સખા યોજના ૩ અંતર્ગત રાજકોટ ના ડોક્ટર ૩૦ દિવસ સુધીસારવાર આપી નેબાળક ને બચાવી લીધુ હતું નવજીવન આપ્યુ હતુ

હળવદ તાલુકા ના સુસવાવ ગામે રહેતાં ગોપાલ ભાઈ કરશનભાઈ રાઠોડ તેની પત્ની મીનાબેન રાઠોડ લગ્નજીવન ના ત્રણ વર્ષ જેટલો સમય પછી મીનાબેન રાઠોડ બાબા નો જન્મ આપ્યો હતો પરંતુ બાળક નુવજન ૧.૪૦૦ ગ્રામ અને નબળાઈ વાળુ બાળક જન્મ હતુ ત્યારે પરિવાર જનો ચિંતા મા મુકાયા હતા ત્યારે હળવદ બ્લોક હેલ્થ અધિકારી ડો ભાવીનભાઈ ભટ્રી અને ફિમેલ હેલ્થ વકેર. મીનાબેન ચાવડા જાણ કરતા તેવો એ રાજય સરકાર ની આરોગ્ય વિભાગ ની બાળ સખા યોજના 3 અંતર્ગત ની યોજના હેઠળ રાજકોટ ની કલરવ હોસ્પિટલ મા ડો.પ્રિતેશ પંડયા એ ૩૦ દિવસ સુધી સારવાર આપી ને બાબા ને બચાવી નવ જીવન આપ્યું હતું આમ સરકાર ની આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ની યોજના થી બાળક ની વિનામૂલ્યે સારવાર મળે રહેતા પરિવાર જનો મા હષે ની લાગણી ફેલાઈ હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




