ફરજ પર ભૂખ્યા થયેલા નફ્ફટ પોલીસકર્મીઓ મફત માં પોતાની ભૂખ સંતોષવા માટે હોટલ ના નિર્દોષ નોકરો પર રીતસર ના તૂટી પડ્યા…
બનાવની વિગત અનુસાર સરખેજ હાઇવે પર જય દ્વારકાધીશ કાઠિયાવાડી હોટલ ના નોકરો પાસે મફત માં ખાવાનું માંગતા હોટલ ના નોકરો એ ખાવાનું નહીં હોવાનું જણાવતા આ ભૂખ્યા અને કથિત દારૂપીધેલા પોલીસના ડિસ્ટાફ હોટલ ના નોકરો પર તૂટી પડ્યા નો વિડિઓ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા મોડેમોડે આ નિર્દોષ નાગરિકો પર શુરા થનારા ચાર પોલીસકર્મી ઓ 1)હરપાલ સિંહ 2)પદધુમન 3)સાદિક અને 4)મુકેશ ગઢવી વિરુદ્ધ સરખેજ પો સ્ટે માં ગુન્હો નોંધાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



