ગાંધીધામની સનરાઈઝ ગ્લોબલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વીર શહીદોને મૌન રેલી અને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પી ,

0
121

ગાંધીધામ ભારતનગરથી લઈને મેન બજાર થઈને ઝંડા ચોક સુધી મૌન રેલી કાઢી કેન્ડલ માર્ચ કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ વિદ્યાર્થીઓ દ્વારા અપાઈ.

તાજેતર માં જમ્મુ કાશ્મીર ના પુલવામાં આંતકવાદી દ્વારા થયેલ હુમલામાં શહીદ થયેલ 42 જવાનો ને ગાંધિધામ ની સનરાઈઝ ગલોબલ સ્કુલના ના વિદ્યાર્થી શિક્ષકોઓ એ મૌન રેલી કાઢી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,

સનરાઈઝ ગ્લોબલ સ્કુલ ના વિધાર્થી તથા સ્ટાફ દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ભારતનગર ગાંધીમાકેટ થી લઈને ઝંડાચોક ઉપર ફરીને ને શહીદ થયેલ 42 જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ શ્રધાંજલિ કાર્યક્રમ શાળા ના ટ્રસ્ટી શાળા ના શિક્ષકો, વિદ્યાથીઓ , તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહયા આ કાર્યક્રમ દરમિયાન દરેક લોકો ના ચહેરા ઉપર અશ્રુ ભયા દ્રશ્યો જોવા મળેલ, તથા પાકિસ્તાન મુરદાબાદ, શહીદો અમર રહો, ભારત માતા કી જય ના નારા લગાવીયા હતા,શહીદ વીર જવાનો ને શ્રધ્ધા પૂર્વક શ્રદ્ધાંજલી આપવા વિદ્યાર્થીઓ મૌનરેલીકાઢી વીર શહીદો ને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આંખો માં નમી ચહેરા પર ગુસ્સો. હાટ માં હિન્દુસ્તાની ધ્વજ અને મીણબત્તી. મોઢા પર પાકિસ્તાન મુરદાબાદ ના સુત્રોચાર કરી વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી કેન્ડલ માર્ચ નુંઆયોજન કરવામાં આવ્યુંહતુ,શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રેલી નું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલી નુ આયોજન પ્રિન્સિપાલ અજુંકુમારી ના માગૅદશન હેઠળ કરવા મા આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ સફળબનાવ સ્કુલ ના પુજા શમૉ શ્વેતા અરોરા, શ્રીદેવી મેમ, જીગ્નાશા મેમ, વિકાસ ભાઈ, તથા સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી,વિદ્યાર્થીઓએ રેલી યોજી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જે રેલીમાં શાળાના સંચાલક, પ્રિન્સીપાલ તેમજ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર જોડાયો હતો સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા ,
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY