મોરબીની ગુનાહિત ઈતિહાસ ધરાવતી મહિલા સામે હદપારી કાર્યવાહી

0
221

લોકસભા ચુંટણી નજીક છે ત્યારે પોલીસ દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઇસમોને હદપારી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પોલીસ દ્વારા બે મહિલા આરોપીને હદપાર કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચના અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એસડીએમ દ્વારા ઇસ્યુ થયેલ હદપારી હુકમ અન્વયે બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાના ટીમ દ્વારા હુકમની બજવણી અન્વયે નીમુબેન રમેશભાઈ ભોજવિયા (ઉ.વ.૩૦) રહે વિસીપરા મોરબી-૨ વાળાને મોરબી જીલ્લા હદપારી અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી મોરબી જીલ્લા ખાતેથી હદપારી હુકમની બજવણી કરવામાં આવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY