૧૦૦ શહેરોમાં કોંગી નેતાઓ રાફેલ ડિલના ગોટાળા અંગે માહિતી આપશે

0
463

ન્યુ દિલ્હી,તા.૧૯
૧૦૦ શહેરોમાં કાંગ્રેસના નેતાઓ એક સાથે પત્રકાર પરિષદ કરીને રાફેલ દિલમાં થયેલા ગોટાળા અંગે માહિતી આપશે. આ માટે રાહુલ ગાંધીએ ૬ સભ્યોની એક કમિટી બનાવી છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ સોદામાં ગોટાળા થયા હોવાના આક્ષેપો કર્યા હતા.
રાહુલ ગાંધીએ રાફેલ વિમાન માટે મોદી સરકાર વધારે કિંમત ચૂકવી હોવાનું કહ્યું હતું. જેના પગલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમનને સફાઈ આપવી પડી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY