મોરબીમાં શહીદ દિન નિમિતે યુવા શહીદ ગ્રંથ પુસ્તકનું વિમોચન

0
255

ક્રાંતિકારી સેના હંમેશા દેશ ભક્તિના વિચારો ફેલાવવાનો પ્રયત્ન કરે છે, અને ક્રાંતિકારીઓ ને યાદ કરે છે તાજેતરમાં ક્રાંતિકારી સેનાના ૫ વર્ષ પૂર્ણ થતા ૨૩ માર્ચના દિવસે એટલે કે શહીદ દિવસ નિમિતે ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ નામના પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું છે

જે ગ્રંથ વિમોચનમાં લેખક રીતુબેન મુકેશભાઈ ભાલાળા અને ક્રાંતિકારી સેનાના રાધે પટેલ સહિતની ટીમ હાજર રહી હતી. યુવા શહીદ ગ્રંથ અંગે લેખકે જણાવ્યું હતું કે આ પુસ્તક થી  તમારા બાળકો અને પરિવાર સુધી દેશ ભક્તિના વિચારો પહોચાડવા માટે આ પુસ્તક ની રચના કરવામાં આવી છે જે બાળકો ને વાંચવી ગમશે, અને દેશ ભક્તિના વિચારો આવશે જયારે રાધેભાઈએ જણાવ્યું હતું કે પુસ્તક વિમોચનના દિવસે અંદાજે 800 પુસ્તકોનુ વેચાણ થયેલ છે…

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY