હળવદમાં દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત

0
94

હળવદ ના વેગડવા રોડ પર આવેલ સ્વીમીંગ પુલ નુ કામ ચાલુ હતુ તે દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા કામ કરતા આઘેડ નુ ધટના સ્થળે મોત નીપજયું હતુ ,હળવદમાં સ્વીમીંગ પુલના કામ દરમ્યાન દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા બાબુભાઈ મનજીભાઈ રાઠોડ ઉ.વ.62 નામના વૃધ્ધ ગઈકાલે હળવદના વેગડવાવ રોડ પર આવેલ મજનુંભાઈની વાડીએ સ્વીમીંગ પુલમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.કેશુભાઈ બાવળીયા, સંજયભાઈ ધટના સ્થળે દોડી આવ્યા હતા, હળવદ મામલતદાર સહીતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી ગયો હતો,

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY