મોરબીના શનાળા રોડ ના દબાણો દૂર કરવા હાઇકોર્ટ માં રાવ નખાશે

0
138

મોરબી ના શનાળા ટોળ પર આવેલ સ્કાય મૌલ મા, પણ ઞેરકાયદેસર દબાણ કરી રોડ રસ્તા અદશ્ય કરી દીધેલ અને અન્ય ની જમીન મા,ચણતર કામ,કરેલ છે આશરે ચાલીશ મીટર ના રોડ રસ્તા પચાવી પાડવા મા આવીયા છે આ બાબતે ટુક સમય મા સ્થાનિકો ને સાથે લઈ સ્કાયમોલ અને પાલિકા સામે હાઇકોૅટ ના દ્રાર ખખડાવવા,મા આવશે તેમ મહેશ રાજયઞુરુ જણાવેછે

મહેશ રાજયઞુરુ.
9726813416

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY