સમસ્ત જોષીફળી આયોજીત ચૈત્રી આઠમ નીમીતે મા વારાહી માતાજી સાનિધ્યમાં હોમાત્મક હવન તથા મહાપ્રસાદનો ભવ્ય આયોજન કરાયું,
ચૈત્ર સુદ નવરાત્રિ એટલે મા ના ઉપાસકો માટે વિવિધ રીતે માની ઉપાસના કરવામાં આવે છે ત્યારે હળવદ શહેર અને પંથકમાં વિવિધ જગ્યા રે ચૈત્રી નવરાત્રિને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે હળવદના ચરાવડા મુકામે મહાકાળી આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હળવદના જોશીફળી વિસ્તારમાં સમસ્ત જોષી ફળી અને મહિલા મંડળ દ્વારા ધામધૂમપૂર્વક મા વારાહી નો પાટોત્સવ હોમાત્મક યજ્ઞતથા ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ નો સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યું હતું માં વારાહી પાટોત્સવ માં શાસ્ત્રી કિશોરભાઈ જોશી ના આગેવાનીમાં વહેલી સવારથી વિદવાન બ્રાહ્મણો દ્વારા માતાજીનો હોમાત્મક હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે સમૂહ ભોજનનો સુંદર આયોજન કરવામાં આવ્યો હતો આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી આઠમ નુ વિશેષ મહત્વ ધરાવે છેતેથી મહિલા મંડળ દ્વારા આઠમને ભવ્ય તીભવ્ય રીતે ઉજવવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતો,સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ, ભજન, ભક્તિ, ભોજન નો ત્રિવેણ સંગમ જોવા મળીયો હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




