સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મહિલા પૈસા સેરવતી કેદ
સનતભાઈ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે બેન્કમાં ગયા હતા જ્યાં ભીડંનો લાભ લઈને અજાણી મહિલા 50,000 લઈ ને રફુચકર થઇ જતા ખળભળાટ
બેંકમાં ભીડનો લાભ લઈ પૈસા સેરવતી અજાણી મહિલા થેલીમાંથી સેરવવાના સીસીટીવી આવ્યાં સામે
સીસીટીવીના આધારે પોલીસે મહિલાને પકડવા ચક્રો કર્યાં ગતિમાન
પંથકમાં ચોરીના બનાવોમા સતત વધારો
ધટના ની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને મહિલાના પકડવા ચક્રો ગતિમાન કર્યા
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





