મોરબીનાં યુવા પત્રકાર રાહુલ નગવાડીયાની લાડલી પુત્રી બંસીનો આજે જન્મ દિવસ છે પત્રકાર રાહુલ નગવાડીયા મોરબી શહેરનાં જંગ એ ગુજરાતના રીપોર્ટર તરીકે ફરજ બજાવવી રહ્યા છે ત્યારે આજે નગવાડીયા પરીવારની લાડલી બંસી ૧ વર્ષ પુર્ણ કરી ૨ જા વર્ષમા મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે તેના જન્મ દિવસે પિતા રાહુલ નગવાડીયા,માતા,પુનમબેન,દાદા ધનજીભાઈ અને દાદી સરોજબેન સહિતનાઓ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તદુપરાંત પત્રકાર રાહુલ નગવાડીયાના મિત્રો સગાવ્હાલાએ લાડકી દીકરી બંસીના જન્મ દિવસ નિમિત્તે સોશીયલ મીડિયા ફેસબુક સહિત ફોન દ્વારા અને રૂબરૂમાં મળીને બંસીના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી…જંગ એ ગુજરાત ની ટિમ દ્વારા પણ જન્મ દિવસની ખુબ ખુબ શુભકામના .
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




