હળવદ માં મતદાન કરવા શતાયુ મતદારોમાં અનેરો ઉત્સાહ –

0
31

હળવદ માં શતાયુ નાગરિકો લોકશાહીને જીવંત રાખવા અને ધબકતી રાખવા માટે લોકશાહીના પવૅ મા ઉત્સાહ પુવક મતદાન કરીયુ,

હળવદ ૧૦૩ વર્ષના વ્રુધ્ધાએ કર્યુ મતદાન

ડિવીપરખાણી બુથ ભાગ નં, ૨૪૬ ગોદાવરીબેન ઓધડભાઈ પ્રજાપતી ૧૦૩ વર્ષે કરીયુ મતદાન

ટીડીબેન ભલાભાઈ મુધવા ઉ, ૧૧૦.પલાસણ મતદાન કરીયુ,

લોકો મતદાન કરી લોકશાહીમા પોતાની ફરજ અદા કરી રહયાછે ત્યારે શતાયુ મતદારો પણ ઉત્સાહ પુવૅક લોકશાહી પર્વની ઉજવણી કરી,
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY