મોરબીમાં ટ્રાવેલ્સ સંચાલકની ચકચારી હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

0
31

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકની આજે વહેલી સવારે રૂપિયાની લેતીદેતીમાં તેના જ ભત્રીજા દ્વારા હત્યા કરવામાં આવી છે હત્યાના બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો છે ટ્રાવેલ્સ સંચાલકની હત્યા ઉપરાંત અન્ય બેને ઈજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે  તો આ બનાવમાં છ શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

આ સમગ્ર ધટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY