સુરજબારી રેલ્વે પુલ પર અકસ્માત, બે શ્રમિકોના મોત

0
24

સુરજબારી બંદર પાસે રેલવે નું જુનું પુલ કામગીરી દરમિયાન રેલવે પુલ ઉપરથી ટ્રેન પસાર થતા પુલની કામગીરી દરમિયાન વાઇબ્રેટ થતાં બનાવ બનવા પામ્યો હતો

પુલ ઉપર કામ કરતા પાંચ લોકોને ઇજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકો પાણીની ખાડીમાં પડી જતા સામખયારી પોલીસ તેમજ સુરજબારી ચેરા વાંઢ ગામલોકોની મદદથી બોટ તેમજ ટોલ નાકા ની ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યા હતા
હતા તેમજ અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે લાકડીયા CHC કેન્દ્ર ખાતે ખસેડવામાં અવાય હતા તો મરણ જનાર બંનેના મૃતદેહને પણ પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની સુત્રો દ્વારા માહિતી મળી હતી.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY