છોટા કશી હળવદમાં ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો પ્રાગટ્યદીનની ભવ્યથી ભવ્ય રીતે ઉજવવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
હળવદ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મ મહોત્સવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે
હળવદ માં મંગળવારે બપોર ૪.૩૦ વાગ્યે પરશુરામ મંદીર સરા રોડ થી શરણેશ્રવર મંદીર થય દરબારનાકે થી લનાચોક, બ્રાહ્મણની ભોજન શાળા સુધી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હળવદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ભૂદેવો એ મુગટો પહેરી હાજરી આપવા એક યાદી માં જણાવ્યું છે. આ શોભાયાત્રા પરશુરામ મંદીર થી મેઈન બજાર માં થય બ્રાહ્મણ ની ભોજનશાળા પહોંચી ને ત્યા પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે ,પરશુરામમંદીર યવક મંડળ , સમસ્ત બ્રહ્મ સમાજ, દ્વારા ભવ્ય શોભાયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે , તો હળવદ તાલુકાના તમામ બ્રહ્મ પરિવારોએ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને દરેક ભૂદેવોએ શોભાયાત્રામાં મુગટો પહેરી આવવા જણાવ્યું હતું ,
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




