હળવદ: ટીકરમાં ધાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ગામમા સર્જાયા ફીલ્મી દ્રશ્યો,

0
251

વાંકાનેર થી હળવદ તાલુકાના ટીકર ગામે ધાસ ની ડિલીવરી કરવા આવેલા ટ્રક અચાનક ઉપર વીજ વાયર સાથે અડી જતા ટ્રક ડ્રાઈવરને હળવદ ત્યા થી મોરબી વધુ સારવાર માટે રીફર કરાયો,

હળવદ ના ટીકર ગામે વાકાનેર થી ટીકર ઘાસ ભરેલ આવેલ ટક સરાકારી હોસ્પીટલ ટીકર પાસે અચાનક વીજવાયર ને ઉપર અડી જતા ટ્રકમાં આગ લાગી હતી જેથી આ ટ્રકના ડ્રાઇવરે સળગતા ટ્રકને પોતાના જીવના જોખમે ગામની બહાર કાઢ્યો હતો ત્યારે આ ટીકર ગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાય હતા જો કે ઘટનામાં ગામમાં વધુ આગ ન લાગે તેના માટે ટ્રકને ગામની બાજુમાં આવેલ નદીમાં ઉતારવામાં આવ્યો હતો અને આ બનાવમાં ડ્રાઇવર હીરાભાઈ રામાભાઈ ભરવાડ ઉમર વર્ષ 40ને ઈજા થતા સારવારમાં માટે હળવદ ખસેડવામાં આવ્યા જયા થી વધુ સારવાર મોરબી ખેસેડવા માં આવ્યા છે ઘટનાની જાણ થતાહળવદ મામલતદાર વી,કે, સોલંકી,ના,મામલતદાર,જે,વી,પાલીયા, ચિતંન આચાર્ય સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી,
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY