હળવદના યુવા પત્રકાર મયુર રાવલના ભાણેજ જૈમિક દવેનો આજે જન્મદિવસ

0
37

હળવદના યુવા પત્રકાર મયુર રાવલના ભાણેજ જૈમિકનો આજે પંદરમાં જન્મદિવસની પરીવાર તેમજ ગાંધિધામ ના મિત્રો સાથે શાનદાર ઉજવણી કરાઈ

ગાંધિધામ ના પ્રિન્ટઇ ઈલેક્ટ્રોનિક ના રીપોટર મીનાક્ષીબેન અને ગૌરવભાઈ દવે નો લાડકવાયો દીકરો જૈમિક નો આજે જન્મદિવસ છે ગાંધિધામ વિસ્તારમાં પત્રકારત્વમાં સતત એકટીવ રહેતા મિનાક્ષીબેન ગૌરવભાઈ દવે ના લાડકવાયા જૈમિક નો આજે પદરમો જન્મદિવસ છેજૈમિક આજે ચૌદ વર્ષ પુર્ણ કરી પદરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ તકે ભગવાન માતાજીના આર્શીવાદ લઈ સૌપ્રથમ ગૌમાતાને લીલોચારો અને બાળકોને ચોકલેટ આપી ત્યારબાદ બપોરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પરીવાર મિત્રો સાથે કેક કાપી ભવ્ય ઉજવણી સાથે સમૂહ પાટી નુ ભવ્ય આયોજન કરાયુ હતુ,પોતાના જન્મદિવસે પિતા ગૌરવભાઈ દવે તથા મમ્મી મિનાક્ષીબેન ,રેણુકાબેનબેન ,ભાઈ મિહર,શિવમ,બેનશિવાંગી મયુરમામા ચેતનમામી, સહીતના પરીવારના કુટુંબીજનોએ આશિષ આપી અભિનંદન પાઠવ્યા હતા,ઉપરાંત મહેમાનો અને મિત્રોએ ગીફ્ટોનો ઢગલો કરી દીધો હતો તેમજ સગાવ્હાલાઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુ સહીત જૈમિક ના જન્મદિવસે ફેસુબક વોટસએપ પર નામી અનામી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY