યુવા મોડલીંગ સ્ટાર રાહુલ ચચલાણી વિવિધ એવોડ પ્રાપ્ત કરી ચુક્યા છે
અનેક ફિલ્મોમાં એડ માં ઝડકી ચુકેલા ગાંધીધામ ના યુવા અને અદાકાર રાહુલ ચચલાણી ને મોડલિંગ લાઇફ 2017, સુહીનોનો સિંધી 2017 winners ગાંધીધામ મેકિંગ 2018 વિનર સુહીઈનો સિંધી 2018 વિનર મેઈકીંગ ગાંધીધામ મિસ્ટર ગુજરાત 2019 ટુ વિનર રાજકોટ ધ ફેસ ઓફગુજરાત વિનર મોરબી 2019 સિંધી શોર્ટ સિંધી ફિલ્મ hemu kalani
ગુજરાતી મુવી મને તમારા દિલ આપી દો play આ ફિલ્મમાં સુંદર કામગીરી બદલ બેસ્ટ એકંટીગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો,
ગાંધીધામમાં રહેતા સિંધી ફિલ્મોમાં કામકરતા વિવિધએવોડૅથી સન્માનિત કરાયા છે, અગાઉની એક ફિલ્મમાં શહીદ હેમુ કાલાણી માં પણ તેને અભિનય અંત્યત વખાણયો હતો, સરળ સ્વભાવ અને હંમેશા બીજાને મદદરૂપ બનવાની તેની અદમ્ય ઈચ્છાના કારણે સમગ્ર મિત્ર મંડળ માં પણ અત્યત અનેર વ્યક્તિત્વ ધરાવે છે નાનપણથી જ અભિનય મા રસ ધરાવતા મોડલિંગ નો શોખ ધરાવતા હોવાથી પોતાનું અભિનય ક્ષેત્રેઆગવુ અભિનય પ્રદાન કર્યું છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





