મોરબીના પોલીસ અધિકારીએ માનવતાની મહેક પ્રસરાવી

0
4

મોરબી પોલીસ એસ.ઓ.જી શાખા માં જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા … હળવદ તાલુકાના નવા વેગડવાવ (શ્રીજીનગર) . ગામના રહેવાસી..નરેશભાઈ
હરીભાઇ હડિયલ ને તેમના મોટાં દિકરા પ્રીતકુમાર નરેશભાઈ હરીભાઇ હડિયલ જન્મ જાત થી જ કશું સાંભળી શકતા ન હતા ..અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સાવ સામાન્ય હતી આથી તેમના દિકરા ને ઘણાં બધાં દવાખાનામાં સારવાર કરાવી પણ રિપોર્ટ અનુસાર તેમને દવા દ્વારા સાંભળવામાં કશો જ ફેર પડેલ નહીં આથી એસ.ઓ.જી….પી.આઇ..જે.એમ.આલ સા.ને વાત કરતા તેમણે અમદાવાદ તેમજ ભુજ કાનનાં તમામ રિપોર્ટ કરાવડાવી મોરબી એપલ. હોસ્પિટલ નાં કાનનાં ડોક્ટર પાસે સારવાર કરાવી કાનનુ મશીન કિંમત રૂ..54,000-/ જેટલી માતબર રકમનું ખર્ચ કરી ગરીબ પરિવારનાં દિકરા પ્રીતકુમાર નરેશભાઈ હરીભાઇ હડિયલ ને સારવાર કરાવી અને તેમને આટલી મોટી કિંમત નું મશીન ભેટ આપતા…એસ.ઓ.જી. પી.આઇ.જે.એમ .આલ.સાહેબ. તેમનો ખુબ ખુબ આભાર માનતા નરેશભાઈ ..તેમજ તમામ એસ.ઓ.જી સ્ટાફ નો પણ તેઓ ખુબ આભાર માનતા નરેશભાઈ એ કહ્યું કે હૂં.આટલી મોંઘી સારવાર કરાવી શકું તેમ ન હોય..અને મોરબી પોલીસ પરિવાર દ્વારા જે મદદ કરી તે બદલ પોલીસની કામગીરી બિરદાવી હતીમયુર રાવલ હળવદ

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY