સૌ ભૂદેવોને ઉપયોગી થવા સોશિયલ મીડિયામાં બે whatsapp ગ્રુપ કાર્યરત કરાયા

0
66

બ્રહ્મ સમાજના લોકોએ વિનામૂલ્ય એકબીજા સાથે જોડાઈ શકે અને આપલે કરી શકે તે માટે નિશુલ્ક બાયોડેટા ગ્રુપ કાર્યરત કરાયું

૧) બ્રહ્મ સેવા બાયોડેટા
જેમાં આપ આપના સંતાનો ના બાયોડેટા નિયમોને આધીન મૂકી શકો છો, આજના યુગમાં જ્યારે રૂબરૂ સંપર્કો ઓછા થઈ ગયેલ હોય સમાજ ના લોકો એકબીજા થી પરિચિત થાય અને યોગ્ય પાત્ર મળી રહે તેવા આશયથી આ ગ્રુપ શરૂ કરવામાં આવેલ છે
૨) મહાદેવ બીઝનેસ યુનિટી
દરેક ભૂદેવ જ્ઞાતિજન ને વેપારમાં મદદરૂપ થાય તેમજ બ્રહ્મ વેપારી પાસેથી ખરીદી કરવાની પ્રાધાન્ય આપે તે આશય થી આ ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ, જેમાં આપ આપના ધંધા ની વિગત, સરનામું, contact nos, વિગેરે મૂકી શકો છો, દરેક બ્રહ્મ ગ્રાહક બને ત્યાંસુધી બ્રહ્મ વેપારી ને સપોર્ટ કરશે તેવો અમારો આશય છે.
ભવિષ્યમાં પણ સમાજ સાથે કાયમી લોકસંપર્ક જળવાઈ રહે તે પ્રકારના સમાજલક્ષી આયોજન પણ વિચારણા હેઠળ છે
બ્રહ્મ સેવા બાયો ડેટા ગ્રુપમાં મેમ્બર થવા સંપર્ક કરો
૧) દેવિકાબેન રાવલ
૯૯૦૪૩૨૯૮૬૩
૨) અમિતભાઈ રાવલ
૯૮૯૮૧૩૦૭૦૪

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY