મોરબીની મુખ્ય પોસ્ટઓફિસમાં ઉપ ડાક ઘરનો શનિવારે શુભારંભ કરાશે.

0
299

ઓનલાઈન પેમેન્ટ સેવાઓ સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે શનિવારથી ઉપ ડાક ઘરનો પ્રારંભ થઇ રહ્યો છે જેના શુભારંભ સમારોહની ઉજવણી મોરબીના ટાઉન હોલ ખાતે કરવામાં આવશે.

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ઉપ ડાક ઘરનો શુભારંભ સમારોહ તા. ૦૧ ને શનિવારના રોજ બપોરે ૦૨ : ૩૦ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે યોજવામાં આવશે જેમાં મુખ્ય અતિથી તરીકે જીલ્લા કલેકટર આર જે માકડિયા અને અતિથી વિશેષ તરીકે ગીરીશ સરૈયા ઉપસ્થિત રહેશે ઉપ ડાક ઘરમાં પોસ્ટ ઓફીસની પોસ્ટ સેવાઓ ઉપરાંત હવે મુખ્ય પોસ્ટ ઓફીસ કમ્પાઉન્ડમાં જ ઓનલાઈન સેવાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સેવાઓ મળી રહેશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સુવિધાઓ આ સ્થળે ઉપસ્થિત થશે જેથી નાણાની ઝડપી અને સલામત હેરફેર થઇ શકશે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY