મૂળી તાલુકા ભાજપ દ્વારા મા વાત્સલ્યકાર્ડ મેગા કેમ્પમાં ૩૧૫ લોકોએ લાભ લીધો

0
54

મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા  વિવિધ યોજના થકી લોકોને વિવિધ સેવા મળે તે હેતુથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે તાલુકાભાજપ ટીમ નાં સહયોગ દ્વારા મૂળી કોમ્યુનિટી હોલ ખાતે સવારે નવ વાગ્યાથી  જે લોકોને માં વાત્સલ્ય કાર્ડ કઢાવવાનુ બાકી હતા તેમને કાર્ડકાઢી આપવામાંટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સમગ્ર વિસ્તારમાંથી ૩૧૫ લોકોએ સેવાનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટબેંકનાં ચેરમેન હરદેવસિંહપરમાર  રાજેન્દ્રસિંહ પરમાર અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ સત્યજીતસિંહ સહિત સમગ્ર તાલુકાભાજપ ટીમ નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY