મુંબઈ,તા.૨
શેરબજારમાં મંગળવારે દિવસના અંતે સેન્સેક્સ ૧૮૪.૭૮ અંક એટલે કે ૦.૪૮ ટકા વધીને ૩૯,૦૫૬.૬૫ પર અને નિફ્ટી ૪૪.૦૫ અંક એટલે કે ૦.૩૮ ટકા વધીને ૧૧,૭૧૩.૦૨ પર આવી બંધ થયો છે.
શેરબજારમાં મંગળવારે પણ ખુલતાની સાથે ઉછાળો જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૭૧.૧૫ અંક એટલે કે ૦.૧૮ ટકા વધીને ૩૮,૯૪૩.૦૨ પર અને નિફ્ટી ૩૪.૯૦ અંક એટલે કે ૦.૩૦ ટકા વધીને ૧૧,૭૦૪.૦૫ પર ખુલ્યો હતો.
સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે પણ ભારતીય શેરબજારમાં તેજી જાવા મળી છે. સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જાવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૧૬૪.૨૭ અંક એટલે કે ૦.૪૨ ટકા વધીને ૩૮,૮૩૭.૧૮ પર અને નિફ્ટી ૪૫.૨૫ અંક એટલે કે ૦.૩૯ ટકા વધીને ૧૧,૬૬૯.૧૫ પર શેરબજાર બંધ રહ્યું હતુ. ૨૦૧૯ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર વધારા સાથે જોવા મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



